If you want to upload your material with your name on this blog than.. Send it on @9510917999

Rapid go



Home > Mod Apks 

Rapid Go APK download


RapidGo 



  • Rapid Go || GSRTC
Rapid Go APK download

  • આ એપ ના ફાયદા :-


1.આ એપ ની મદદ થી તમે કોઈ પણ ગુજરાત સરકાર એટલે કે (GSRTC) ની બસ ને track કરી શકો છો.


2. આ એપ ની મદદથી તમે ગુજરાત સરકાર દ્વારા ચાલતી બસો નું Time Table જાણી શકો છો.


3. જો તમે નવા શહેર માં ગયા હોય તો ત્યાંનું નજીકનું Bus station ક્યાં છે તે જાણી શકાય છે.


4. અત્યારે બસ ક્યાં છે તે live જોઇ શકાય છે તે પણ Map માં.



5. આ એપ ની મદદથી ETA એટલે તમારી બસ કેટલા વાગે કયા station એ પહોચશે એ પણ બતાવે  છે.



6. આ એપ ની મદદથી બસનું Online booking પણ કરી શકો છો.




  • આ એપનો ઉપયોગ કેવી રીતે કરશો ??
1. સૌથી પેેેલા એપ ને Install કરો .

2. જો તમારે time table જોવું હોય તો time table પર ક્લિક કરો.

3. જો તમારી નજીકનું Bus station જોવું હોય તો Near Station પર ક્લિક કરો.

4. જો તમારે bus ને track કરવી હોય તો Search Bus પર ક્લિક કરો.

ત્યારબાદ જ્યાંથી બસ નીકળી છે ત્યાં ના station નું નામ લખો.  અને નીચે જ્યાં તમારે જવાનું છે એ station નું નામ લખો. 
[નોંધઃ  અમુક વખતે બસ ના બતાવે તો બસ  તો જ્યાંથી બસ નિકળી છે ત્યાર પછી ના station લખી ને search કરો. ]



એપ ને download કરવા માટે :-

1. Play store દ્વારા :- click here

2. Apk file :-  Click here
 
Latest Version of Rapido: click here 

આ પણ વાંચો ::- 


◆   શું તમે કોઈ દિવસ તમારી ઉપર થી જતું  વિમાન

●ક્યાં જાય છે?
●ક્યાંથી આવ્યું હશે ?
● કેટલી ફુટ ઉચાઇ પર ઉડતું હશે ?
●કયા કયા શહેરમાંથી પસાર થશે ?
●કેટલી speed માં ઉડતું હશે?
● તે ક્યાં સમયે ક્યાં શહેરમાં પહોચશે ?
● વિમાન કયા દેશનુ છે ?

તમામ વસ્તુ જોવા માટે અહીંયા ક્લિક કરો.


Home > Mod Apks 



1 comment:

Popular Posts