◆SPU માં પાસવર્ડ કેવી રીતે જાણવો??
1.સૌથી પેહલા નીચે આપેલી link પર click કરો.
Link : https://spuportal.in/frmForgotPassword.aspx
2.ત્યાર બાદ તમારા I-Card પર આપેલા યુનિવર્સિટી Id (username)દાખલ કરો.
ત્યાર બાદ તમે કૉલેજમાં માં આપેલ email id દાખલ કરો અને submit પર click કરો.
3. તમારું email ચેક કરો. તેમાં તમારો પાસવર્ડ આવી જશે.
4. હવે તમે તમારી બધી વિગતો આ પાસવર્ડ દાખલ કરી ને જાણી શકો છો.
Thank for visiting ....
hey ...uni id etle students id
ReplyDelete