Description

••Welcome To This blog.... This blog is made for students to their better education. In this blog, SP University M.Sc Organic chemistry & B.Sc with chemistry, All subject Material, Chapter PDF files, Practical PDF file, imp questions and many more...

Flightradar24



Home > Mod Apks 







Flightradar24






◆   શું તમે કોઈ દિવસ તમારી ઉપર થી જતું  વિમાન 

●ક્યાં જાય છે?
●ક્યાંથી આવ્યું હશે ?
● કેટલી ફુટ ઉચાઇ પર ઉડતું હશે ?
●કયા કયા શહેરમાંથી પસાર થશે ?
●કેટલી speed માં ઉડતું હશે?
● તે ક્યાં સમયે ક્યાં શહેરમાં પહોચશે ?
● વિમાન કયા દેશનુ છે ?
● આખા વિશ્વમાં માં કેટલા એરપોર્ટ છે ?
● આખા વિશ્વમાં અત્યારે કેટલા વિમાન ઉડી રહ્યા છે.



આ તમામ વસ્તુ જોવા માટે નીચે આપીલ લિંક પર ક્લિક કરો  :-


https://www.flightradar24.com/


આ તમામ વસ્તુ જોવા માટે તેઓની એપ પણ છે . જેની લિંક નીચે આપેલ છે. જે તમે play store પરથી install કરી શકો છો.



આ એપ install કરવાની મસ્ત વાત છે કે આ એપ માં વિમાન નો 3D view બતાવે છે.




https://play.google.com/store/apps/details?id=com.flightradar24free



આ પણ વાંચો ::-

ગુજરાત સરકારની તમામ બસો ને track કરવા તે પણ free માં ને PRN number વગર તેમજ બસ નો time table જોવા માટે અહીંયા ક્લિક કરો.



Home > Mod Apks 




Post a Comment

0 Comments

Close Menu