Description

••Welcome To This blog.... This blog is made for students to their better education. In this blog, SP University M.Sc Organic chemistry & B.Sc with chemistry, All subject Material, Chapter PDF files, Practical PDF file, imp questions and many more...

SP University Result




SP university Result
SP University Result


Hii guys ,



 ◆ How to chaek out the result of SP UNIVERSITY ::- ( SP યુનિવર્સિટીનું result કેવી રીતે જોવું ??)

1.  First check your course result is declared ??
( પહેલા ચકાસી લો કે તમારા course નું result આવ્યું છે કે નહિ ??)

For check your course result is declare or not click below link   :::

(ચકાસણી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો )




2.  If result is declared then go below link  
( જો તમારું result આવી ગયું હોય તો નીચેની લિંક પર ક્લિક કરો. )



3. Then enter your username name and password which is given by your college.

* (Your username 10 digit and it  is starting from, when your course starts year and last 6  digit is your identification number )

(ત્યારબાદ તમારૂ યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો. જે તમારી કૉલેજ દ્વારા આપવામાં આવેલ છે.)
( યુઝરનેમ ૧૦ અંકના આંકડાઓ હોય છે જેમાં પહેલા ૪ તમે કોર્ષ શરૂ કર્યા નું વર્ષ અને પાછળ ના ૬ અંક તમારો ઓળખાણ નંબર હોય છે. )


4. Then click on submit and click on result statistics
( ત્યારબાદ Submit બટન પર ક્લિક કરી result statistics પર ક્લિલ કરવું .)

5. Select your semester and select given exam month .
( હવે તમારું સેમેસ્ટર પસંદ કરી પરીક્ષા આપેલ મહિનો પસંદ કરો )



Then click on view .
(ત્યારબાદ view પર ક્લિક કરો )


Result is automatically download .
(Result આપમેળે download થઈ જશે. )

Post a Comment

2 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu