If you want to upload your material with your name on this blog than.. Send it on @9510917999

How to Download Hall Ticket in SP UNIVERSITY [ for any courses]


How to Download Hall Ticket in SP UNIVERSITY [ for any courses]



How to Download Hall Ticket SP University








SP UNIVERSITY  ના ગમે તે examમાં પોતાની seat number જાણવા અને Download કરવા માટે નીચેના step follow કરો.



1. સૌથી પહેલા તમને college  દ્વારા આપેલ Username અને  Password  નીચે આપેલ લિંક પર દાખલ કરો. 


https://spuportal.in/StudentPortal/frmSPortalHome.aspx


https://spuportal.in/StudentPortal/frmSPortalHome.aspx



2. ત્યારબાદ  Exam Appearance Details  પર ક્લિક કરો.




ત્યારબાદ તમને કંઈક આવું list જોવા મળશે એમાંથી તમારી જે exam આપવાની છે તેનો seat number જાણી શકશો.


અને download કરવા માટે seat number ની બાજુ માં પ્રિન્ટ ના લોગો પર ક્લિક કરી Download કરી શકો છો. તે અલગ ફોર્મેટ મા હોય છે. જેને rename કરીને extension મા .pdf કરી save કરી દેવું જેથી તે pdf file સ્વરૂપે જ રહેશે. જો સમજ ના પડે તો નીચે નો વિડિઓ જોઈ શકો છો.










Thank you for visiting ....





No comments:

Post a Comment

Popular Posts