જુના whatsapp ના data નવા whatsapp માં copy કરવા માટે નીચેના step follow કરો: -
1. સૌથી પેહલા link પરથી નવું Whatsapp download કરી, install કરી બીજો નંબર નાખી Whatsapp ચાલુ કરી દો.
2. Setting માં જઇ નવા whatsapp ના clear all data કરી દો .
3. ત્યારબાદ જુના whatsapp માં જઇ ને settings > Chats > chat backup માં જઈ ને backup મેળવી લો.
4. ત્યારબાદ file manager માં જઈ ને નવા whatsapp માં જઇ બધી file delete કરી દો .
5. હવે, file manager માં જઇને જુના whatsaap ની બધી file copy કરી નવા whatsapp માં paste કરી દો .
6. ત્યારબાદ નવા whatsapp ને ફરી થી setup કરો . અને backup પર ક્લિક કરી તમારા બધા data ને copy કરી શકો છો.
7. તમારા બધા જ data નવા whatsapp માં આવી જશે.
7. તમારા બધા જ data નવા whatsapp માં આવી જશે.
No comments:
Post a Comment